ન્યૂ યૉર્ક – ન્યૂ યૉર્કમાં ઇડા વાવાઝોડાના પગલે મકાનો, વેપારી એકમો અને ઇમારતો તથા માળખાને થયેલા નુકસાનના આઠ મહિના બાદ ફેમા, યુએસ સ્મૉલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ફ્લડ ઇન્શ્યોરેન્સ પ્રોગ્રામ તરફથી ન્યૂ યૉર્કવાસીઓને રાહત અને પુનર્નિર્માણ માટે 800 મિલિયન ડૉલરની મદદને મંજૂરી અપાઈ છે.
News, Media & Events: New York
Preparedness Tips
Press Releases and Fact Sheets
ન્યૂ યૉર્ક – ફેમાએ નસાઉમાં ટેમ્પલ ટિકવાહને ઇડા વાવાઝોડાનાં પગલે આપાત સુરક્ષાત્મક ઉપાયો સંબંધિત ખર્ચની ભરપાઈ માટે આશરે $335,000 ડૉલર આપીને ઉપકૃત કર્યું. આ ફેમા દ્વારા ન્યૂ યૉર્ક રાજ્યમાં રાહત અને પુનર્નિર્માણ માટે પ્રાર્થનાસ્થળોની મદદ માટે લેવામાં આવેલું એક પગલું છે.
ઑરેન્જ કાઉન્ટીના રહેવાસીઓ અને ભાડૂતો જેમને 1થા 3 સપ્ટેમ્બર 2021 વચ્ચે ઇડા વાવાઝોડાના પગલે મિલકતમાં નુકસાન અથવા તૂટફૂટનો સામનો કરવો પડ્યો તેમની પાસે સંઘની આપદા સહાયતા માટે અરજી કરવા માટે સોમવાર, 31 જાન્યુઆરી, સુધીનો સમય છે.